આનંદો! 2022માં સરકારી કર્મચારીઓને મળશે મોટી ભૅટ, મોદી સરકારના એક નિર્ણયથી પગારમાં થશે આટલા રૂપિયાનો વધારો
ખુશખબર / આનંદો! 2022માં સરકારી કર્મચારીઓને મળશે મોટી ભૅટ, મોદી સરકારના એક નિર્ણયથી પગારમાં થશે આટલા રૂપિયાનો વધારો નવું વર્ષ 2022 કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ભેટ લઈને આવી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થવાની આશા છે. કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશખબર મોદી સરકાર પગારમાં કરી શકે છે 26 હજાર સુધીનો વધારો 2022માં લેવાઈ શકે … Read more