એક કિલો કેરીની કિંમત 2.70 લાખ રુપિયા, આંબાની સુરક્ષા કરવા રાખવા પડ્યા 3 ગાર્ડ અને 9 કૂતરા
એક કિલો કેરીની કિંમત 2.70 લાખ રુપિયા, આંબાની સુરક્ષા કરવા રાખવા પડ્યા 3 ગાર્ડ અને 9 કૂતરા ભારતીયો કેરી ખાવાની બાબતે નસીબદાર છે.કારણકે ભારતમાં ઘણી અલગ અલગ પ્રજાતિઓની કેરીની ખેતી થાય છે. જોકે આ પૈકીની એક કેરી એવી પણ છે જેની સુરક્ષા કરવી પડે છે.કેરીની આ પ્રજાતી મૂળ જાપાનની છે અને તે મિયાજાકી શહેરમાં ઉગે … Read more